વાયરલ વિડીઓ

ગરીબો માટે રોટલી બેન્ક ચલાવનારો કિશોર કાન્ત નું નિધન જતી વખતે એક મોટી શીખ આપતા ગ્યાં.

દેશમાં દરેક જગ્યાએ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વારાણસીથી એક મોટો સમાચાર પણ સામે આવ્યો છે, જ્યાં રોટી બેંકના સ્થાપક, કિશોરકાંત તિવારીનું ગુરુવારે અવસાન થયું છે. સમાચાર મુજબ કિશોરકાંત તિવારીનું મોત કોરોના ચેપને કારણે થયું છે. તેમના મૃત્યુના થોડા દિવસો પહેલા જ કિશોરકાંત તિવારીએ લોકોને છેલ્લો સંદેશ આપ્યો છે. તેનો આ વીડિયો […]