ધાર્મિક લેખ

માતા સીતાના શ્રાપથી આજે પણ પીડાય છે આ 4 લોકો, શું તમે જાણો છો કોણ કોણ પીડાય છે?

રામાયણ એક વિશાળ ધર્મગ્રંથ છે. તેમાં કેટલીક એવી ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેના વિશે ઘણાં ઓછા લોકોને જ ખબર છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવીશું, જેમાં માતા સીતાએ 4 લોકોને શ્રાપ આપ્યો હતો, જેમનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. વનવાસ દરમિયાન ભગવાન રામ અને લક્ષ્ણ ભોજનની વ્યવસ્થા માટે આશ્રમથી […]