ગુજરાત

ગુજરાતમા આવેલી આ અદભુત પગથીયાવાળી વાવ, અંદર બનેલી ત્રીસ કિ.મી. લાંબી ગુફા નુ આ છે મોટું રહસ્ય

મિત્રો,  પુરાતન કાળમા રાજા-મહારાજા ઘણીવાર તેમના રાજ્યમા જુદા-જુદા સ્થળોએ કુવા ખોદતા હતા, જેથી તેમના રાજ્યમા ક્યારેય પાણીની તંગી ના રહે.  આપણા દેશમા હજારો કુવાઓ છે, જે સેંકડો વર્ષ જૂના છે અને આજે પણ હયાત  છે. આજે અમે તમને આવા જ એક કૂવા વિશે જણાવીશુ, જેને ‘રાનીની વાવ’ તરીકે ઓળખવામા આવે  છે. વાસ્તવમા વાવ એટલે સીડીવાળો […]