વાયરલ વિડીઓ

તમાકુ અને ગુટખા છોડવા માટે આ ૫ ઘરગથ્થુ વસ્તુ છે ખૂબ ઉપયોગી, એક વખત જરૂરી અજમાવો

મિત્રો દરેક વ્યક્તિ જાણે છે કે તમાકુ ગુટકા અને સ્મોકિંગ જેવી આદતોના કારણે સ્વાસ્થ્ય પર ખુબ ગંભીર અસર થતી હોય છે. આજે સરકાર દ્વારા આ પ્રકારના વ્યસન છોડવા માટે ઘણા અભિયાનો પણ ચલાવવામાં આવે છે. તમાકુ જેવા ઝેરીલા પદાર્થ નું સેવન કરવાથી શરીરની અંદર ગંભીર ગંભીર બીમારી થઇ શકે છે. દિવસભરમાં એક વ્યક્તિ અંદાજે 8.2 […]