ધાર્મિક લેખ

જાણો હનુમાનજીના એવા મંદિરો વિશે જેમના દર્શન માત્રથી થાય છે દરેક મનોકામનાઓ પૂર્ણ, મળે છે ઇચ્છિત ફળ..

ઉલટે હનુમાનજીનું મંદિર, ઈન્દોરમાં આવેલા ઉલટા હનુમાનજીના મંદિરની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજીની ઉંધી પ્રતિમાં છે. અહીં એવી માન્યતા છે કે અંહીથી કોઈ પણ ભક્ત ખાલી હાથે નથી જતો.હનુમાન ધારા મંદિર, હનુમાનજીનું આ મંદિર ચિત્રકૂટમાં આવેલું છે. અહીં હનુમાનજીની વિશાળ મૂર્તિની પાસે બે મોટા જળ કુંડ છે. અંહી ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય […]