ધાર્મિક લેખ

હોળી વખતે માંલક્ષ્મી વરદાન આપશે,આ વિધિ નું હવન કરવું પડશે.

હોળી નો તહેવાર આપડા માટે ખુશી નો તહેવાર છે.તહેવાર ને બેગણી ખુશી કરવા માટે માં લક્ષ્મી ને આરધ્ના ફળ ચડાવવામાં આવે છે.તમે ચાહો તો રંગો નો તહેવાર હોળી પર તમારી કિસ્મત ચમકાવી દેય છે.તમારા પર મહા લક્ષ્મી ની મહેરબાની થસે.આ કારણે હોળી ના દહન પર ‘પીળી સરસો ‘ નો હવન કરો.આવું કરવા થી તમારી મનોકામના […]