વાયરલ વિડીઓ

જો ભારત પર હુમલો થાય તો ચીન અને પાકિસ્તાન બન્ને નો થઇ શકે છે ભુક્કા, આ છે આપણુ મજબુત હથિયાર…

મિત્રો, ઘણા કિસ્સા એવા હોય છે કે જે આપણને આશ્ચર્યજનક લાગતા હોય છે. તમે કલ્પના કરો કે ભારત પર હુમલો થયો છે અને ત્યારબાદ દુશ્મનના ફાઈટર વિમાનો અને મિસાઈલો પૂર્વ અને પશ્ચિમ બંને સરહદો પર હુમલા માટે નીકળી ચૂકી છે અને ખૂબ જ ફાયરિંગ પણ થઈ રહ્યુ છે. એવામા જ રાજસ્થાનની સરહદો પર ટેન્કોની સ્કવોડ […]