વાયરલ વિડીઓ

બાળપણ મા બુટ ની દુકાન ચલાવતો છોકરો અત્યારે બની ગયો છે આઈ.એ.એસ અધિકારી…

મિત્રો, હાલ આજે આ લેખમા અમે તમને વર્ષ ૨૦૧૮ ના આઈ.એ.એસ. ટોપર શુભમ ગુપ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શુભમ ગુપ્તા માટે બુટની દુકાન થી લઈને આઈ.એ.એસ. સુધીની સફર અત્યંત સંઘર્ષ ભરેલી હતી. પિતાના કહેલા શબ્દો સાર્થક કરી બતાવવા પુત્રએ આઈ.એ.એસ. નુ પદ પ્રાપ્ત કરી બતાવ્યુ. આ પદ પ્રાપ્ત કરવા માટે લોકો કેટલા વર્ષોથી અથાગ […]