વાયરલ વિડીઓ

એક માતાની સંઘર્ષભરી કહાની, પોતે માત્ર સાતમું જ પાસ પણ દિકરીને બનાવી આઈપીએસ અધિકારી

જીવનમાં ઉતાર-ચઢાવ તો આવતા જ હોય છે, પરંતુ સફળતા તેને મળે છે જે મુશ્કેલ સમયમાં પણ ધીરજ સાથે આગળ વધતા રહે. આજે અમે તમને આવી જ એક IPS મહિલાની કહાની જણાવીશું, જેમણે લાઈફમાં લાખ પરેશાની આવ્યાં બાદ પણ હાર ના માની. અમે વાત કરી રહ્યાં છે નાગપુર કેન્દ્રીય જાંચ બ્યૂરોમાં પોલિસ અધીક્ષક IPS નિર્મલા દેવીની, […]