વાયરલ વિડીઓ

આ 11 વર્ષની છોકરી આઈન્સ્ટાઇન કરતા પણ વધુ હોશિયાર છે, 6 મહિનાની ઉંમરે બોલતી હતી

એવું કહેવામાં આવે છે કે આજની નવી જનરેશન ખૂબ જ સ્માર્ટ છે. 11 વર્ષની અનુષ્કા દીક્ષિતે આ વાત સાચી સાબિત કરી હતી. ખરેખર અનુષ્કા આપણા સામાન્ય ટોપર બાળકો કરતા વધારે હોશિયાર છે. એટલો હોશિયાર કે તેનો આઈક્યુ આલ્બર્ટ આઈન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ જેવા મહાન અને મોટા વૈજ્ઞાન  કરતા ઝડપી છે. આ વાતથી તમે અનુષ્કાની પ્રતિભાનો […]