વાયરલ વિડીઓ

નહોતો જમીન નો ટુકડો કે નહોતા પૈસા, આજે છે કરોડો ના માલિક: જાણો “દેવાયત ખવડ” ના અત્યાર ના વૈભવીશાળી જીવન વિષે

મિત્રો, હંમેશા ખુમારીની જ વાતો કરતા અને યુવાનોને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા દેવાયત ખવડ હાલ સમગ્ર ભારતમા પ્રખ્યાત બની ચુક્યા છે અને તેમના પ્રોગ્રામોમા પણ દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. તે મૂળ દુધઈ ગામના નિવાસી છે અને તેમણે ધોરણ ૧-૭ સુધીનો અભ્યાસ દુધઈમા કર્યો હતો અને ત્યારબાદ માધ્યમિક શાળામા અભ્યાસ કરવા માટે દૂધરેજથી […]