વાયરલ વિડીઓ

એક સમયે સિગરેટ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા જગ્ગુ દાદા અને આજે છે કરોડોની સંપત્તિના માલિક જાણો કેવી હતી તેમની સંઘર્ષની કહાની….

‘સ્વામી દાદા’ માં કામ કર્યા પછી, જેકી શ્રોફને તેની નવી ફિલ્મ ‘હિરો’ માટે નવા ચહેરાની શોધમાં રહેલા સુભાષ ઘાઈએ જોયો હતો. સુભાષ ઘાઇએ જેકી શ્રોફને ‘હિરો’ માટે કાસ્ટ કર્યા હતા. જેકી શ્રોફ ‘હિરો’ સાથે એટલા લોકપ્રિય થયા કે તેની પાસે આવતા બે વર્ષમાં 17 ફિલ્મો થઈ. આ ફિલ્મ જેકી ના જીવનની પહેલી હીટ ફિલ્મ હતી […]