ધાર્મિક લેખ

કળિયુગના અંતથી જોડાયેલી અત્યંત રહસ્યમય વાતો જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત

કળિયુગને લઈને દરેક પ્રકારની વાતો થઈ રહી છે, હવે તેને લઈને સૌ કોઈ ચિંતિત જ જોવા મળી મળ્યું છે કે આવનારૂ વર્ષ કેવું હશે? ત્યારે અમે તમને કળિયુગથી જોડાટયેલી તે ખાસ રોચક વાતો જણાવીશું જે ઘણાં ધર્મ ગ્રંથોમાં વર્ણન કરેલું છે. પંડિત સુનીલ શર્માના જણાવ્યાં અનુસાર, બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે, […]