ધાર્મિક લેખ

જાણો શા માટે ભગવાન શંકરને 1000 કમળના ફૂલો ચડાવવામાં આવે છે, જાણો તેના ધાર્મિક અને પૌરાણિક મહત્વ વિષે…

કમળનાં ફૂલો અર્પણ કરવા પાછળનું કારણ :- પૌરાણિક માન્યતાઓ અનુસાર, જયારે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના વિશ્રામ પછી જાગી જાય છે, અને પછી તેઓ કાશીમાં શિવશંકરને મળવા માટે જાય છે. ત્યારબાદ મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કર્યા બાદ તેમણે 1 હજાર કમળના ફૂલોથી શિવની પૂજા કરવાનું વચન આપ્યું હતું. ત્યારે શિવશંકરે ભક્તોની નહીં પણ નારાયણની કસોટી લેવાનું નક્કી […]