ગુજરાત

આ છે એક એવી બહુરૂપી શિક્ષિકા કે જેમણે એકીસાથે ૨૫ સ્કૂલો મા કરી નોકરી અને મેળવ્યો કરોડો નો પગાર

મિત્રો, ઉત્તરપ્રદેશમા પ્રાથમિક શિક્ષણ વિભાગમા ગેરરીતિપૂર્વક ૨૫ શાળાઓમા એકસાથે ભણાવનારા શિક્ષક અનામિકા શુક્લાની શનિવારના રોજ કાસગંજમા ધરપકડ કરવામા આવી છે. તેણીને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ મોકલવામા આવી હતી પરંતુ, તેઓ નોટિસનો જવાબ આપવાની જગ્યાએ રાજીનામુ આપવા આવતા તેમની નાટકીય રીતે ધરપકડ કરવામા આવી. પોલીસના કહેવા મુજબ પ્રાથમિક શિક્ષણ અધિકારી કાસગંજની ફરિયાદના આધારે કેસ નોંધી […]