ધાર્મિક લેખ

બંધ કિસ્મતનાં દરવાજા ખોલી નાખશે કપૂર, બસ કરો આ રીતે ખાસ ઉપાય દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન બનતાં નહીં રોકી શકે……

કપૂરના આ ઉપાય શનિવારે કરોજો તમારે શનિદેવનો આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને કપૂર સાથે આરતી કરો. તમને આનો લાભ મળશે.જો તમારે પૈસા વધારવા માંગતા હોય તો દરરોજ રાત્રે રસોડું સાફ કર્યા પછી ચાંદીના બાઉલમાં લવિંગ અને કપૂર બાળી લો. તે સંપત્તિ આપે છે.જો તમે તમારા જીવનના દુખોથી છૂટકારો […]