વાયરલ વિડીઓ

શું તમારી આગળ છે ભારતીય કરન્સી ની આ નોટ? તો જરૂર થી જાણો લો આ ખબર…

મિત્રો, વિશ્વમા એવી કોઈ જ વસ્તુ નથી હોતી કે જે સાવ નકામી હોય. કહેવાય છે ને કે “ઓલ્ડ ઇઝ ગોલ્ડ” એટલે કે અમુક વસ્તુ જેમ-જેમ જૂની થાય તેમ-તેમ તેનુ મુલ્ય પણ દિવસે-દિવસે વધતુ જાય છે. આપણા દેશની અંદર વર્ષોથી જુદા-જુદા પ્રકારના ચલણો વાપરવામા આવે છે. જો તમે એક રૂપિયાની જૂની નોટ ને હજુ સાચવીને રાખી […]