વાયરલ વિડીઓ

ખેડ કરતા ખેડૂતનુ અટકી ગયુ હળ, જોર થી ખેંચતા હળ ની સાથે બહાર આવ્યો આ મોટો ખજાનો

મિત્રો, તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના ઝહીરાબાદમા એક કિસાનને ખેતી કરતા સમયે જમીનની નીચેથી સોનાના ઘરેણા મળ્યા છે. આ સમાચાર સાંભળવામા ફિલ્મી સ્ટોરી જેવા લાગે છે પરંતુ, આ સદંતર સત્ય છે. આ સિવાય આ કિસાનને જમીનની અંદરથી ઘણી પ્રાચીન વસ્તુઓ પણ મળી આવી છે. આ તમામ વસ્તુઓ સોના, ચાંદી અને તાંબાની છે. યેર્રાગદ્દાપલ્લી ગામના કિસન યાકુબ અલી […]