ગુજરાત

આ ફૂલ જેવી દીકરીને જોઈને પિતા પણ રડી પડ્યા, જયારે દીકરીએ કહ્યું, “પપ્પા મારે પણ રમવું છે”

દરેક માતા પિતા માટે પોતાનું બાળક વ્હાલસોયું હોય જ છે. પછી બાળક ભલેને શારીરિક કે માનસિક ખોળ ખાંપણ વાળું જ કેમ ના હોય, બાળક પ્રત્યેના પ્રેમમાં કોઈ ઉણપ નથી હોતી. પરંતુ ક્યારેક બાળકમાં રહેલી શારીરિક ખોળ ખાંપણ કે કોઈ બીમારી માતા-પિતાની આંખોમાં પણ આંસુ લાવી દે દીકરીને જોઈને પિતા પણ રડી પડ્યા, જયારે દીકરીએ કહ્યું, […]