ઈતિહાસ

સ્વાસ્થ માટે જ નહિ પરંતુ ધન પ્રાપ્તિ માટે પણ ખૂબ જ કામનો છે લીમડો, જાણી લો આ ખાસ ઉપાય..

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી ચામડીના રોગ દૂર થાય છે. પરંતુ આ ઝાડની ખાસ વાત એ છે કે તે ઔષધિ તરીકે કામ કરે છે સાથે જ ધાર્મિક રીતે પૂજામાં પણ ઉપયોગ કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ લીમડાના ઝાડની પૂજા કરવાથી આપણી પરથી કોઇની ખરાબ નજર તેમજ વાસ્તુદોષ ઓછો થાય છે. લીમડાનું ઝાડ ખૂબ ઉપયોગી […]