ધાર્મિક લેખ

દવાઓ લેતા સમય કે પ્રવાસ પર જતા સમય ભગવાન વિષ્ણુન કયા નામથી યાદ કરવા જોઈએ, જાણો અહી…

ધર્મ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુણ અસંખ્ય નામ જણાવવામાં આવ્યાં છે. એક સ્તુતિમાં જણાવવામાં આવે છે કે મનુષ્યને કઈ અવસ્થાઓમાં ભગવાન વિષ્ણુનું કયાં નામથી સ્મરણ કરવું જોઈએ, તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઔષધે ચિંતયતે વિષ્ણું, ભોજન ચ જનાર્દનમ શયને પદ્મનાભં ચ વિવાહે ચ પ્રજપતિં યુદ્ધે ચક્રધરં દેવં પ્રવાસે ચ ત્રિવિક્રમં નારાયણં તનુ ત્યાગે શ્રીધરં પ્રિય સંગમે દુ:સ્વપ્ને […]