વાયરલ વિડીઓ

મહિલાએ લોટરીમાં જીત્યા 190 કરોડ, પરંતુ માત્ર આ એક ભૂલના કારણે ફસાય ગયાં આખા પૈસા…

લોટરીની રમત પણ અનોખી રમત છે, જો કિસ્મત સાથ આપી દે તો કોઈપણ રંકથી રાજા સુધી પહોચી જાય છે. એક મહિલા સાથે અત્યંત દુર્ભાગ્ય જેવી ઘટના ત્યારે બની જ્યાં તે લોટરી જીત ચૂકી હતી. તે 190 કરોડની લોટરી જીતી ચૂકી હતી પરંતુ એક ભૂલથી તેને એક પણ પૈસા ન મળ્યો. વાસ્તવમાં આ મામલો અમેરિકાના કૈલિફોર્નિયાનો […]