ધાર્મિક લેખ

ભૂલથી પણ કોઈને દાન ન કરો આ 2 વસ્તુ, નહિંતર થઈ જશો એક ઝટકામાં કંગાળ

હિન્દુ ધર્મમાં લક્ષ્મીજીને પ્રથમ દેવી માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુના પત્ની છે, તેમજ ધન, સંપતિ, શાંતિ અને સમૃદ્ધિના દેવી પણ માનવામાં આવે છે. ખાસકરીને દિવાળીના દિવસ લક્ષ્મી, કુબેર અને ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગાયત્રીની કૃપાથી મળનારા વરદાનોમાં એક માતા લક્ષ્મી પણ છે. દેવી લક્ષ્મી જેના પર ખુશ થાય છે તે દરિદ્ર, દુર્બલ, […]