ધાર્મિક લેખ

આ તો કેવું ગામ ! અહીં પ્રવેશ માત્રથી પળવારમાં ગરીબી દૂર થવાની છે માન્યતા, મહાભારત કાળથી જોડાયેલો છે તેમનો સંબંધ

ભારતમાં એવી ઘણી જગ્યાએ છે જે રહસ્યોથી ભરાયેલી પડી છે. જેના પાછળ એવી રહસ્યમય વાતો છુપાયેલી છે જેના વિશે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે. તેમાંથી એક છે ઉત્તરાખંડમાં વસેલું ”ભારતનું અંતિમ ગામ” અથવા ”ઉત્તરાખંડનું અંતિમ ગામ” કહેવામાં આવે છે. આ ગામ ચીનની સરદહથી જોડાયેલું છે. જેમનો સંબંધ મહાભારત કાળથી જોડાયેલો છે અને ભગવાન ગણેશથી […]