વાયરલ વિડીઓ

ગજબની યુવતી : ડેટિંગ એપ પર આ યુવતીને એક બે નહી પણ આટલા યુવકો સાથે થયો પ્રેમ, પછી જે થયું તે જાણી ચોંકી જશો

ટેક્નોલિજીની પ્રગતિ સાથે માણસનું વલણ જ બદલાય ગયું છે. એટલું જ નહી હવે તો ડેટિંગ એપ્સ દ્વારા યુવાનો સાચો પ્રેમ અને પોતાનો પાર્ટનર શોધવા લાગ્યાં છે. પરંતુ ઘણીવાર લોકો તેમાં એવી રીતે દગો ખાઈ જાય છે કે તેનું આખું જીવન બર્બાદ થઈ જાય છે, કારણ કે કેટલાક લોકો ડેટિગની આડમાં ગુના તરફ જઈ રહ્યાં છે. […]