વાયરલ વિડીઓ

એક મજુર નો દીકરો બન્યો એન્ટરટેઈનર નંબર વન અને જીત્યુ એક કરોડ નુ ઇનામ, જોઈને કહી ઉઠશો કે આને તો હુ ઓળખું છુ, આપો શુભેચ્છાઓ

ફ્લિપકાર્ટ ના “એન્ટરટેઇનર નંબર વન” કોમ્પિટીશન હાલ મા જીત મેળવનાર ટીક-ટોક નો સ્ટાર બાબા ઉર્ફે યુવરાજ અત્યારે ઘણી ચર્ચા મા છે. એવુ નથી કે આ ઇનામ જીત્યા બાદ યુવરાજ જાણીતો થયો છે પરંતુ સોશિયલ મિડીયા મા તેમનુ નામ તો પહેલે થી જ ઘણુ જાણીતુ છે. તમને જણાવી આપીએ કે રાજસ્થાન જોધપુર નો આ યુવક યુવરાજ […]