ધાર્મિક લેખ

જમ્યા પછી તમે પણ કરો છો આ કાર્ય તો માતા અન્નપૂર્ણા થાય છે નારાજ અને ઘરમાં આવવા લાગે છે દરિદ્રતા

જીવન જીવવા માટે આહાર ખૂબ જ જરૂરી હોય છે, આ માટે ભૂલથી પણ કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ કે જેથી અન્નનું અપમાન થાય. જે લોકો અન્નનું અપમાન કરે છે તેના ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. માતા અન્નપૂર્ણા આવા લોકોથી નારાજ થઈ જાય છે, જેના કારણે ઘરના ભંડાર ખાલી થવા લાગે છે, એટલા માટે ભોજન […]