વાયરલ વિડીઓ

માતા એ તરછોડી પોતાની ૧ વર્ષની બાળકીને અને વર્ષો બાદ જયારે પાછી મળી તો શું કીધું દીકરીએ…

મિત્રો , સામાન્ય રીતે જયારે પણ કોઈ ના ઘરે બાળક નો જન્મ થાય એટલે તેની સૌથી વધુ નજીક તેની માતા હોય છે અને દાક્તરો પણ શરૂઆત ના અમુક સમયગાળા સુધી બાળક ને માતા ની હૂંફ માં રાખવાની સલાહ આપે છે તથા જન્મ બાદ ના અમુક સમયગાળા સુધી એક બાળક તેની માતા પર જ નિર્ભર હોય […]