ધાર્મિક લેખ

આ જ કારણથી માતા સરસ્વતીને કહેવામાં આવે છે જ્ઞાનના દેવી, જાણો તમે પણ

જ્ઞાનના દેવી માતા સરસ્વતીની પૂજા-અર્ચના અતૂટ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માતા સરસ્વતીજીની આરાધના કરવાથી જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત થાય છે. દેવી સરસ્વતી પોતાના ભક્તોના જીવનનો અંધકાર દૂર કરીને તેમને પ્રકાશ એટલે કે જ્ઞાનની તરફ લઈ જાય છે. આથી વ્યક્તિને સ્વયંના જીવનનો સાચો અર્થ સમજમાં આવે છે અને તે સમાજ […]