ધાર્મિક લેખ

9995 ફૂટની ઊંચાઈ પર સ્થિત 51 શક્તિ પીઠમાંથી એક મંદિરના દર્શનથી મળે છે સાત જન્મોના પાપોથી મુક્તિ

આમ તો દેશમાં ઘણાં સ્થળો પર માતાજીના મંદિર છે, જેમાંથી ઘણાં મંદિરમાં ઔલોકિક ચત્મકાર પણ જોવા મળે છે. પરંતુ દેવી મંદિરોમાંથી સૌથી મુખ્ય 51 શક્તિપીઠ માનવામાં આવે છે. તેમજ દેવીમાં પર્વતવાળા માતાજીના નામથી પણ ઓખવામાં આવે છે,કારણ કે તેમનું આવાસ મુખ્ય રૂપથી પર્વતો પર માનવામાં આવે છે. એવામાં આજે અમે તમને પર્વતોમાં સ્થિત એક આવા […]