વાયરલ વિડીઓ

માત્ર દસ ચોપડી સુધી અભ્યાસ કરનાર “માયાભાઈ” આજે છે કરોડો ની પ્રોપર્ટીના માલિક, જાણો તેમની ડ્રાઈવર થી ડાયરા સુધી ની સફર

મિત્રો, માયાભાઈ  નામ પડે  એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવી જ જાય કે હવે હસી-હસી ને લોટપોટ થઇ  જવાના છીએ. તે આવે એટલે આપણે સૌ ને ખબર છે કે, ડાયરામા રોનક આવી જાય પોતાની મધુર વાણીને ચલતે તે  આખી રાત ડાયરો કરે અને સાંભળનારને ખ્યાલ પણ ના પડે કે હવે સવાર થવા આવ્યુ […]