ધાર્મિક લેખ

તમારા ઘરમાં આવી રીતે મોરપીંછ રાખશો તો નિખરી ઉઠશે તમારૂ ભાગ્ય, ધનનો ભંડાર રહેશે કાયમ ભર્યો

મોરપીંછને હિન્દુ ધર્મમાં પૂજા દ્રિષ્ટીથી જોવામાં આવે છે, કારણ કે મોરપીંછને ભગવાન કૃષ્ણ પોતાના મસ્તક પર ધારણ કરે છે. મંદિરોમાં પૂજા કરતા સમય મોરપીંછના પીંછાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની હવાથી વાતાવરણમાં શુદ્ધતા આવે છે. મોરપીંછનો ઉપયોગ ઘણી વાર નજર ઉતારવા માટે પણ કરવામાં આવે છે. આજના સમયમાં ઘરના શુસોભન માટે પણ લોકો મોરપીંછાનો ઉપયોગ […]