સ્વાસ્થ્ય

શું તમને ખબર છે તમારા માથા પર જ કેમ ફર્યા કરે છે મચ્છર? જાણો આ પાછળનું કારણ

દુનિયામાં કદાચ જ કોઈ એવું માણસ હશે જેને મચ્છર નહી કરડ્યું હોય. મચ્છર એક એવો જીવ છે જેનાથી બધા પરેશાન રહે છે. દિવસ આથમતા જ મચ્છારોનું ઝુંડ તમારા ઘરમાં ઘુસીને તમને ડંખવા લાગે છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ લોહી ચુસનારા મચ્છર હંમેશા […]