વાયરલ વિડીઓ

મુકેશ અંબાણીની ભાભી એક પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કરે છે, જાણો મમતા દલાલની જીવનશૈલી કેવી છે.

અંબાણી પરિવારનું નામ વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદીમાં શામેલ છે. આવી સ્થિતિમાં અંબાણી પરિવારના સભ્યોની સાથે સાથે અન્ય સંબંધીઓ- જે તેઓને લગતા છે ,ના નામ પણ ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. આજે અમે તમને નીતા અંબાણીની બહેન મમતા દલાલ અને તેની જીવનશૈલી વિશે જણાવીશું. નીતા અંબાણીની બહેન મમતા દલાલ લાઈમલાઇટની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે […]