વાયરલ વિડીઓ

આરતીમાં મુસ્લિમોએ ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવ્યા, આરતી માં વિક્ષેપ: વીડિયો વાયરલ

આરતીમાં વિક્ષેપ પાડવા માટે મહારાષ્ટ્રના મલંગગઢમાં મચિન્દુરનાથ સમાધિ સ્થળ પર ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવ્યા હતા. આરતી દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક સભ્યોએ ‘અલ્લાહ-હુ-અકબર’નું સૂત્ર ઉઠાવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. (નીચેની ઘટના સાથે સંબંધિત વિડિઓ જુઓ) લગભગ 50થી 60 મુસ્લિમ કટ્ટરપંથીઓ એ મચિન્દ્રનાથના પ્રાચીન મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને હિન્દુ ભક્તો દ્વારા કરવામાં આવી રહેલી આરતીને […]