ધાર્મિક લેખ

કૈલાસ પર્વતના દ્વારપાલ અને ભગવાન શિવના વાહન નંદીનો જન્મ કેવી રીતે થયો હતો, જાણો આ રસપ્રદ કથા વિષે…

શૈવ પરંપરામાં, નંદીને નંદિનાથ સંપ્રદાયના મુખ્ય ગુરુ માનવામાં આવે છે, જેમના 8 શિષ્યો છે – સનક, સનાતન, સનંદન, સનત્કુમાર, તિરુમ્યુલર,વ્યાઘ્રપાદ, પતંજલિ અને શિવયોગ મુનિ. શિવ તેમની સાથે સામાન્ય રીતે તેમના પરિવારની મૂર્તિઓ રાખે છે. જોકે નંદી ભગવાન શિવના પરિવારના સભ્ય પણ છે, પરંતુ આ હોવા છતાં તે મંદિરની બહાર અથવા શિવથી થોડે દૂર જ રહે […]