સ્વાસ્થ્ય

સવારે ઉઠતા નીસાથે જ ચા પીવાની આદત હોય તો આ 8 ગંભીર રોગો થઈ શકે છે.

ઘણા લોકોની આદત છે કે તેઓ ચા પીને દિવસની શરૂઆત કરે. ચા ઘણા લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. જે દિવસે તમે ચા પીતા નથી, તે દિવસે જાણે દિવસ શરૂ થયો નથી. ભારતની વાત કરવામાં આવે તો લગભગ દરેક વ્યક્તિ દિવસની શરૂઆત ચાથી કરે છે. ઘણા લોકો સવારે ચા પીને તાજગી અનુભવે છે, જ્યારે […]