વાયરલ વિડીઓ

લગ્નના 40 દિવસ બાદ જ શહીદ થયા લેફ્ટનન્ટ પતિ, પત્નીએ લીધો એવો નિર્ણય કે વાંચીને આંખો ભીની થઇ જશે..

મહિલા ત્યાગ-સમર્પણ અને ધીરજની પ્રતિમા હોય છે. પરંતુ સમય આવતા જ તે દુર્ગાનું રૂપ ધારણ કરી દુશ્મનો વધ કરે છે. આવી એક મહિલા બની સામે આવી છે. જેણે લગ્નના 40 દિવસ બાદ પોતાના હાથની બંગડી તોડી બંદૂક થામી લીધી. દુલ્હન પ્રોફેસર છે અને તે ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવા જઈ રહી છે. લેફ્ટનન્ટ પતિ શહીદ થયા […]