સ્વાસ્થ્ય

બાળકો લાંબા સમય સુધી ટીવી જોતા નુકસાનકારક હોઈ શકે છે,જાણો આની પાછળ નું કારણ.

જો તમારું બાળક પણ લાંબા સમય સુધી ટીવી જુએ છે તો સાવધાન રહેવું. નાની ઉંમરે વધુ ટીવી જોવાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ આવે છે અને તેઓ ખોટી આદતો તરફ આગળ વધે છે. એવું માનવામાં આવે છે કે આપણે જે ટેવો આપણે બાળપણમાં શીખીએ છીએ, તે જીવનભર આપણે તેનું પાલન કરીએ છીએ. આજકાલ બાળકોને […]