વાયરલ વિડીઓ

કેમ કરવામા આવી હતી ૩૩ ગોળીઓ મારીને ઇન્દિરા ગાંધી ની હત્યા? જાણો આખી કહાની

ભારતની પહેલી મહિલા પ્રધાન ઇન્દિરા ગાંધી, જેમને આયર્ન લેડીના નામે જાણીતા છે, એમની મૃત્યુ ને આ વર્ષે ઓક્ટોબરમાં ૩૬ વર્ષ થઇ જશે. ઇન્દિરા ગાંધીને એમનાજ અંગરક્ષકો બેઅંત સિંહ તથા સતવંત સિંહે ૧૯૮૪ માં ૩૧ ઓગસ્ટના નવી દિલ્લીના સફદરજંગ રસ્તા પર આવેલ પ્રધાનમંત્રી નિવાસ ૧ મા ગોળીઓ વડે મૃત્યુ ને ઘાટ ઉતારી દીધા હતા. શીખ સમુદાયના […]