વાયરલ વિડીઓ

અર્ધગવાયુ, સંધિવા, ઘાઘર, ખંજવાળ તેમજ દરેક પ્રકારની ગાંઠ નો એકમાત્ર આયુર્વેદિક ઉપચાર એટલે આ વનસ્પતિ, જાણો આવા આશ્ચર્યજનક લાભ વિશે…

સરસડો એક ભારતમાં થતું વૃક્ષ છે. તેનાં પાન બદામી રંગના આકૃતિના દાંતા વગરના હોય છે. નાની આંગળીની પહોળાઈ જેટલાં તે પહોળા હોય છે, તે આમલીનાં પાનથી થોડાં મોટાં હોય છે. સરસડાનાં વૃક્ષો બાગ બગીચા તથા રાજમાર્ગો પર વધુ જોવા મળે છે. સરસડો પર ગુલાબી-લાલ રંગના ફૂલો જોવા મળે છે. તેના પાન,છાલ અને ફૂલ નો ઉપયોગ […]