વાયરલ વિડીઓ

અડધી રાતે ખુલી પત્ની ની આંખ અને સામે જોયુ તો ફેણ ચઢાવીને બેઠો હતો સાપ, પછી…

અડધી રાત્રે ઘરમા ઘુસી એક સાપે સંપૂર્ણ પરિવાર ને ડંખ મારી મૃત્યુ આપ્યું હતુ. આ ઘટના ગત શનિવાર ના રોજ રાતના ૧૨ વાગ્યા ની છે. એક દંપતી પોતાના દસ વર્ષ ના દીકરા સાથે જમીન પર જ ઊંઘતું હતુ. આ સમયે એક સાપે ત્રણેય ને ડંખ માર્યો, જે બાદ સ્ત્રી ની ઊંઘ ખુલી અને તેણે સાપ […]