વાયરલ વિડીઓ

પિતાએ તેમની પરવાનગી વિના તેમના 10 વર્ષના પુત્રનો પત્ર વાંચ્યો, કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી

પિતાને પુત્રની સંમતિ વિના પુત્રનો ખાનગી પત્ર વાંચવાની ફરજ પડી હતી અને આમ કરવા બદલ પિતાને બે વર્ષની સજા આપવામાં આવી છે. આટલું જ નહીં સજાની સાથે પિતાને 2.33 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના જણાવ્યા મુજબ, આ પિતાએ તેમના પુત્રની ગુપ્તતાનું ઉલ્લંઘન કર્યું છે અને આ ઉલ્લંઘનને કારણે તેને સજા ફટકારી છે. શું […]