વાયરલ વિડીઓ

પૃથ્વી શોની શાનદાર પારી પર ફીદા થઈ ગર્લફ્રેન્ડ ,રોમેન્ટીક અંદાજ થી પોસ્ટ કર્યો.જાણો આખી કહાની.

આઈપીએલની 14 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સએ પંજાબને 6 વિકેટે હરાવી હતી. આ મેચમાં પૃથ્વી શોએ એક મોટી તોફાની ઇનિંગ્સ રમી હતી અને તેણે 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. પૃથ્વી શાએ તેની તોફાની ઇનિંગ્સમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. પૃથ્વી શાહે તેની તોફાની ઇનિંગ્સથી તમામ ચાહકોનું દિલ […]