વાયરલ વિડીઓ

છ વર્ષના બાળકે એવું કરી બતાવ્યું જેને જોઈ ઉડી જશે બધાંના હોશ, કમાલ જોઈ લોકોનો પણ છુટી જાય છે પરસેવો

ઘણીવાર નાના બાળક એવો કમાલ કરી બતાવે છે જેની આપણે કલ્પના પણ ના કહી હોય. ત્યારે કાંઈક આવું જ કરી બતાવ્યું ભોપાલના 6 વર્ષના એક બાળકે જેને કરવામાં મોટા મોટા- લોકોનો પણ પરસેવો છૂટી જાય છે. જેના વખાણ આજે દુનિયાના ખૂણે વસતા તમામ ભારતીયો કરી રહ્યાં છે. પિતાએ જ્યારે પોતાના આ દિકરોનો કમાલ જોયો તો […]