ધાર્મિક લેખ

રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી બચવા માટે અપનાવો આ 6 સરળ ઉપાય, અવશ્ય મળશે ધાર્યું ફળ

વૈદિક જ્યોતિષમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવ્યાં છે. કુંડળીમાં જો તેમની સ્થિતિ યોગ્ય નથી તો વ્યક્તિનું જીવન ખૂબ તણાવ ભર્યું રહે છે. કોઈને કોઈ સમસ્યાઓ બની રહે છે. એક સમસ્યા ટળી ના હોય ત્યાં બીજી ઉત્પન્ન થાય છે. વ્યક્તિ રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી એવા નિર્ણય લેઈ લે છે, જેમની અસર આખા પરિવાર પડે છે. સાથે જ […]