ધાર્મિક લેખ

બે ટાઈમ કરીલો આ રામદેવપીર મહારાજનું આટલું કાર્ય,જીવનનું દરેક દુઃખ થઈ જશે દૂર…….

ધૂન.સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,એની અદ્ભુત છે રે ગતિ, સમરો બાર બીજના પતિ. એ લીલા ઘોડે પીર રામદેવ બેઠા ધરમની ધજા ફરકતી,ગત ગંગા આરાધે પીરને, મળી જતીને સતી, સમરો બાર બીજના પતિ, એનવ રે ખંડમાં નોબત વાગે અખંડ જ્યોતિ જરકતી.સોનાની ચાખડીને ભમરીયો ભાલો શોભે તાજયતિ, સમરો બાર બીજના પતિ. થોડા સમય પછી, તે […]