ધાર્મિક લેખ

આવી ભૂલો વારંવાર કરી રહ્યાં છે તો ટકશે નહીં તમારા ઘરમાં ધન, રહેશે મૂડીની અછત

ઘણીવાર આપણે ખૂબ કમાણી કરીએ છીએ, છતાં પૈસા ટકતા નથી. લોકો હંમેશા આ વાતનો અનુભવ જરૂર કરે છે કે મહેનતથી કમાયેલા પૈસા વધું ખર્ચ થવા લાગે છે. આ ઉડાઉ ખર્ચ, કોઈને ઉધાર આપવા અથવા પછી બીમારીઓની સારવાર થવા આ ખર્ચ ખૂબ વધી જતા હોય છે. આ ઉપરાંત ઘરમાં શાંતિની જગ્યાએ અશાંતિ, લડાય, ઝઘડા અને નકારાત્મકતા […]