ધાર્મિક લેખ

જાણો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પૌરાણિક ઇતિહાસ વિષે, જ્યાં સ્વયં બિરાજમાન છે ભગવાન શંકર…

એવું કહેવામાં આવે છે કે, આ તટ ૐ આકારનો છે. અહીં, માટીથી બનેલા 18 શિવલિંગ છે, જેને દરરોજ અહિલ્યાબાઈ હોલકર તરફથી નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે. મંદિરનું મકાન પાંચ માળનું છે. આ જ્યોતિર્લિંગ પંચમુખી છે. લોકો માને છે કે, ભગવાન શિવ ત્રણ લોકનું ભ્રમણ કરે છે અને અહીં વિશ્રામ કરે છે. તેથી જ દરરોજ […]