વાયરલ વિડીઓ

ભારતના આ ગામમાં લોકો એકબીજા સાથે બોલતા નહીં પરંતુ સીટી વગાડીને બોલે છે

ભારત એક ખૂબ જ અદભૂત અને વિશાળ દેશ છે. ભારત તેની વિવિધતા માટે આખા વિશ્વમાં જાણીતું છે. ભારતમાં વિવિધતા ખૂબ જોવા મળે છે. ધર્મ, ભાષા, સંસ્કૃતિ, પરંપરા અને  દ્રષ્ટિએ પણ ભારત ખૂબ વૈવિધ્યસભર છે. જ્યાં દક્ષિણ ભારતમાં આખા વર્ષ દરમિયાન હવામાન સમાન રહે છે અને લોકોને ગરમીનો માહોલ સહન કરવો પડે છે. બીજી તરફ, કાશ્મીરના […]